Oxygen Education
Are you struggling in English?

End Your English Struggle with Oxygen

English struggle અત્યારે omni present છે. Resources ઘણા છે પણ સાચું guidance નથી. એટલે students English શીખવાનો પ્રયત્ન તો કરી રહયા છે પણ મોટાભાગ ના students struggle જ કરી રહયા છે.

શું તમે પણ ઘણા પ્રયત્નો પછી English માં struggle કરી રહયા છો અને કોઈ એવી method થી English શીખવા માંગો છો જે તમારું struggle permanently દૂર કરી શકે?

👉 જો હા, તો આ portal તમારા માટે છે

⭐Directed by Mukesh Sir • 17+ Years Proven Spoken English Mentorship

Systematic English Curriculum

All Chapters

English શીખવાના ઘણા પ્રયત્નો પછી પણ તમે English માં કેમ struggle કરો છો એના કારણો મેં Why are you struggling page? માં detail માં describe કર્યા છે. એમાં મુખ્ય બે કારણો આ છે

1મુખ્ય કારણ ૧

એક તો એ કે school,college,spoken English class કે પછી social media. બધે તમે એક જ વર્ષો જૂની કાળ વાળી, grammar ના નીયમો ગોખવા વાળી method થી English શીખી રહયા છો.

2મુખ્ય કારણ ૨

અને બીજું કે તમે બધું Random શીખી રહયા છો. Social media માં અને ખાસ કરીને reels અને shorts માં આપણે જે English શીખી રહયા છીએ એ બધુજ random છે. કોઈ platform પર systematic English learninig છે જ નહીં.

Systematic એટલે શું ? From the beginning to end, chapter by chapter.

English શીખવા માટે નું આપણું આ platefrom કદાચ એક માત્ર platefrom છે કે જ્યાં grammar નો કોઈ પણ પોઇન્ટ, vocabulary improvement, Reading કે Communication બધું જ systematic હશે.

હું મારા ક્લાસ માં જે રીતે ભણાવું છું એજ રીતે બધું જ chapter by chapter, From the beginning to end, basic to advanced હશે. કશું જ random નહીં હોય, અસ્તવ્યસ્ત નહીં હોય. English ની નાની સરખી વાત પણ chapter by chapter જ હશે.

એ માટે, હું તમને એમ નહીં કહું કે હું તમને એક કલાક માં કે બે કલાક માં કે એક બે vidoes માં કે પછી પાંચ PDFs માં કે પછી ચપટી વગાડતા જ બધું શીખવી દઈશ.

હું તમને ફક્ત એટલું જ કહીશ કે જો તમે ક્યાંક English માં struggle કરી રહયા છો, તો આ platform પર systematic English learning નો અમારો basic course purchase કરો. આ course માં 150 chapters છે.

🛡️10 Days 100% Money-Back Guarantee • Zero Risk

First chapter free છે અને 10 days money back guarantee છે. એટલે કે course purchase કર્યા પછી 10 દિવસ વાંચ્યા પછી પણ જો તમે satisfied નથી તો અમે તમને પુરા પૈસા પરત કરીશું.

આ portal પર English શીખવાની શરૂઆત કરતા તમે English માં એક નવી positivity ફીલ કરશો.તમે English ને લઈને જે ડર અનુભવો છો એ દૂર કરી શકશો.

grammar, communication, reading comprehension , vocabulary. English ભાષા ના બધા જ parts અહીં તમે શીખશો અને જીવન માં પહેલી વાર તમે ફીલ કરશો કે English આટલું easy પણ હોઈ શકે છે.

🛡️10 Days 100% Money-Back Guarantee

Choose Your Speaking Mastery Plan

Practice for 10 full days. If you don't feel a noticeable transformation in your English speaking confidence, receive a full 100% refund — no questions asked.

💻Self-Study

Digital Portal

₹9991 Year Validity / All 150 Ch

Complete curriculum access for disciplined students who want structured daily practice.

  • Unlock All 150 Chapters (Stages 1, 2 & 3)
  • 1 Year Full Validity on Mobile + PC
  • Gujarati-to-English translation drills
  • Make Negative & Read-Aloud exercises
  • Unit tests & self-checkpoints
  • 10 Days Money-Back Guarantee
✓ PhonePe / GPay / Paytm•✓ Scan UPI QR Code•✓ Cards & NetBanking
💬 Or enroll via WhatsApp / UPI
⭐ Most Popular / Best Value
🎯Full Mentorship

Guided Mastery

₹1,999₹2,999Save ₹1,000

All 150 chapters + every week live lecture and doubt solving for guaranteed speaking fluency.

  • Everything in Digital Portal (All 150 Chapters)
  • Every Week Live Lecture and Doubt Solving
  • Direct live interaction and mentoring with Mukesh Sir
  • Guidance to stop translating in your head and speak naturally
  • 10 Days 100% Money-Back Guarantee
✓ PhonePe / GPay / Paytm•✓ Scan UPI QR Code•✓ Cards & NetBanking
💬 Or discuss batch on WhatsApp
👑VIP Batch

Spoken English VIP Batch

₹4,999all-inclusive

Live interactive batch sessions with Mukesh Sir for personal accent, hesitation removal and interview mastery.

  • Everything in Guided Mastery
  • Maximum 5 Students in Batch
  • Real-time pronunciation, hesitation & sentence repair
  • Custom job interview & professional English coaching
  • 10 Days 100% Money-Back Guarantee
✓ PhonePe / GPay / Paytm•✓ Scan UPI QR Code•✓ Cards & NetBanking
💬 Or speak with Mukesh Sir on WhatsApp
🛡️Zero Risk: 10 Days No-Questions-Asked Money-Back Guarantee

We are confident in our systematic method. If you practice for 10 days and don't feel noticeable improvement in your speaking confidence, simply message us on WhatsApp and we will issue a full 100% refund immediately.

Why are you struggling in English?

English શીખવા માટે તમે બધું જ અજમાવી જોયું.


School / College
Spoken English Classes
Instagram Reels
YouTube
Websites
AI Tools

But still.

  • 1શું તમે કોઈ પણ વ્યક્તિ સાથે English માં confidently અને naturally વાતચીત કરી શકો છો?
  • 2શું તમે કોઈ પણ topic પર 5–10 મિનિટનું presentation English માં confidently આપી શકો છો?
  • 3શું તમે કોઈ standard English newspaper, magazine અથવા book વાંચીને સમજવા સક્ષમ છો?
  • 4શું તમે essays, letters કે applications, grammatical mistakes કર્યા વગર લખી શકો છો?
  • 5શું competitive exams માં English માં સારા marks લાવવાનો confidence ધરાવો છો

મોટેભાગે students ઉપરના પ્રશ્નો ના જવાબ ના માં જ આપે છે, જો તમારા જવાબ પણ ના જ છે તો હવે સમય છે એ બધા જ સવાલો ના જવાબ ને હા માં convert કરવાનો.

Why Choose Us

17+ Years of Experience

Over 17 years of hands-on experience teaching English to real students.

Systematic Approach

Chapter by chapter, from the basics to advanced — nothing random, nothing skipped.

Unique Practical Method

English taught from a real communication angle, not just grammar rules to memorize.

Real Results From Real Students

This is what changes when English finally clicks.

More Success Stories

Coming soon

More Success Stories

Coming soon

More Success Stories

Coming soon

More Success Stories

Coming soon

More Success Stories

Coming soon

More Success Stories

Coming soon

Frequently Asked Questions

Everything you're probably wondering before you start.

No. Systematic English Learning starts from the very basics and builds up chapter by chapter, so you can begin wherever you are.

Every chapter is short and focused. Most students go through one in a single sitting, then move to the next when they're ready.

Yes. There are no deadlines — the chapters are always there, in order, so you can go as fast or as slow as you need.

That's the focus right now. Every chapter is taught from a communication angle, not just grammar rules, so it's built for real conversation.

Most courses teach English like a subject to memorize. Oxygen teaches it like a language — systematically, one chapter at a time, from the beginning to the end.